॥ શ્રી ખોડીયાર માતાજી ॥
મંગલ પરિણય
આજ હૈયુ હરખાયું છે સુખનો સાગર છલકાય છે અમારા આંગણે. અમારા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા કુળદેવી શ્રી બ્રહ્માણી ખોડિયાર માતાજીની અસીમ કૃપાથી ગામ સુલતાનપુર નિવાસી (હાલ સુરત)
અ.સૌ. ગીતાબેન તથા શ્રી શૈલેષભાઈ વિરજીભાઈ ગોંડલીયાના સુપુત્ર
ચરખડી નિવાસી (હાલ સુરત) અ.સૌ. ઈલાબેન તથા શ્રી વિનોદરાય જગજીવનભાઈ ગજેરાની સુપુત્રી
સાથે સંવત ૨૦૮૩ ના માગશર સુદ-૧ ને ગુરૂવાર, તા. ૧૦/૧૨/૨૦૨૬ ના રોજ શુભદિને નિરધાર્યા છે, તો આ શુભ પ્રસંગે પ્રભુતામાં પગલા પાડતા નવદંપતીને અંતરના સ્નેહ આશિષ આપવા પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશોજી.
॥ નિમંત્રક ॥
શ્રી શૈલેષભાઈ વીરજીભાઈ ગોંડલીયા · શ્રી સાગરભાઈ શૈલેષભાઈ ગોંડલીયા





